અર્થો ના દુકાળ
==========
રદીફ કાફિયા ભાષાની કોર્ટે ડાયવૉર્સે ચડયા છે
જુઓને ભૈ હવે ગઝલો માત્ર મેળ ને ગાંઠતી નથી

ફરી ફરી પીસેલા દાણા ના અર્થે તેલ ક્યાં લગ નીકળે
ઘાણીના બળદ ના રહેતાં ભાગ્યા ગોળ રફ્તાર છોડી
===પ્રહલાદભાઈ પ્રજાપતિ

Advertisements