વ્યક્તિગત સ્વાર્થ ની ખોંગ્રેસ ની નીતિ,[ ગુજરાતી પ્રજાને રેઢી મૂકી ભાગી ગયા ]
=======================
જ્યારે ગુજરાત પૂર અને બાઢ માં તરબોળ થયુ છે ત્યારે ખોંગ્રેસના ધારા સભ્યો પુરમાં પીડાતી પ્રજાને
છોડી ભાગી ગયા ,અને હોટેલમાં અમન ચમન ઉડાવવા ગુજરાતની બહાર ભાગી ગયા ,જુઓ આ ખોંગ્રેસની નીતિ ,શું તેઓ એટલા બધા ના મર્દ હતા કે તેઓને પોતાના પર ભરોસો નહોતો કે પોતાના પર વિશ્વાસ નહોતો કે જેથી એક માણસને જીતાડવા તેઓને ભાગવાની શરણાગતિ સ્વીકારવી પડી ,અને પ્રજાને રડતી મૂકી અહીં પૂરની પરિસ્થિતિ એટલી નાજુક છે કે બાળકો
દલિતો ,ગરીબો ,ખેડૂતો ,વ્યાપારીઓ ઝુંપડા વાસીઓ આમ દરેક જન કપરી પરિસ્થિતિનો સામનો
કરી રહયા છે અને પ્રજાના ચૂંટાયેલા કહેવાતા સમાજ સેવકો ગુજરાત છોડી ભાગી ગયા ,વાહ
ખોંગ્રેસ અને નહેરુ ખાનદાન તારી નીતિ ,ઇતિયાસ ગવાહ છે કે દેશ ની સામે સમસ્યાઓ જ્યારે
જયારે આવી છે ત્યારે ત્યારે આ નહેરુ કુટુંબના નબીરાઓ દેશ છોડી ભાગી ગયાના પુરાવા છે
અને એજ નીતિનું આજે ગુજરાતમાં પુનરાવર્તન થયું છે દેશમાં એક પરિવાર માટે ખોંગ્રેસીઓ
મરી પરવારે છે તેમ ગુજરાતમાં એક વ્યક્તિને રાજ્ય સભામાં જીતાડવા આ ગુજરાતી ખોંગ્રેસી
સેવકોએ કરી બતાવ્યું છે પ્રજાને રેઢી મૂકી ગુજરાતની બહાર અમન ચમન ઉડાવવા ભાગી ગયા
=== પ્રહલાદભાઈ પ્રજાપતિ

Advertisements