Archive for ઓગસ્ટ, 2017


अन्ना हजारे अभी गर्भ धारण कर रहे है
दुबारा गर्ब्वस्था होनेका आसार मिल रहा है

ये पेंड बिना लोटा कभी इधर तो कभी उधर लोदकता रहता है

Advertisements

પરિબળ નાં બળ

પરિબળ નાં બળ
==========
પરિબળ નાં બળ રહે સબળ
બહાર ને ભીતર મળે અકળ

 

બનાવની પળે પળ અકળ
સાંકળી રહી કડી કડી જકળ

 

નિત નવુ શોધે મળે જે વમળ
ફરીફરી ને ઉત્તર મળે અકળ

 

સરકે સમય બન્ધ મુઠીએ તળ
ભરતી પછી ઓટ નું છે ચકડોળ

 

ગંધ ગાંઠે નહિ સુવાસને સકળ
સફર કોઈની વહે નહિ સમતળ
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ
રિવાઇઝ ઓન 29 /8/2017

जर्नालिज़्मंका उलंघन है
===============
यु टब पर कन्हैया का वीडियो दिखाया जाता है जो पूरा इवेंट का नहीं दिखाया जाता उसमे उसके सामनेवाली व्यक्तिका खुलासा या रिपल्या नहीं दिखाया जाता ,एक तरफा दिखाया जाता है जो
एक जर्नालिज़्मंका उलंघन है

ગાંધી નામે ગોવાળું
=====
ગાંધી નાં નામે ચરે ગાંધીનું ગોવાળું
ટોળો ભેગાં કરી ફરે ગોચરે ગોવાળું

આ એક કલ્પ વૃક્ષ નહેરુ ગાંધી જાણું
સર્વસ્વ અંધારું દીવા તલે દૂધ ભાળું

પોલું નગારું પીટે રાખે દેશ નું દેવાળું
ગાંધી નહેરુનું સૈયરું વાટ વિનાનું વાળું

વંશ પરંપરાગત નું માણું માથે ભોપાળું
શહીદો ભુલાવે કહે હું છું દેશ નું નાણું
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ
28 /8/208

પંડીતાઇનો  લગાવ

=========
વિચારોની આપલેમાં પણ પંડીતાઇનો લગાવ હોય
તારાથી ચડિયાતો છું એવી દાવેદારીનો ભાવ હોય

 

ટાંટીયા ખેચ નીતિ, રાખી પાછાડવાના કામ હોય
નિખાલસતા નામે બગલમાં છુરી મુખમાં રામ હોય

 

બાવા મોઉલવી પાદરી ફાથર ગુરુઓના ગામ વસ્યા
ઈશ્વરે કેટ કેટલા રૂપ ધરવાં પડ્યાં જાણે શાખ ન હોય

 

વાહ ચેલાઓ ઈશ્વરને વેચી ખાય સત્તા ખુદની હોય
ટેરેસા હોય કે ગુરુ મોઉલવી કે ડેરા સૌના નામ હોય

 

અન નોન ઈશ્વરના આટલા સરનામાં ? ગામ નાં ગામ
વાહ અંધશ્રધ્ધાને આપણે બેઠી કરી થાવ પસ્તાવે પાર

 

ઘરમાં કાસી ઘરમાં મથુરા ભૂલી ખોજીએ તીરથ ધામ
અડનગો જમાવી બેઠેલા લંપટો કોબ્રા સાપ ધામે ધામ

 

એકેયની પાસે અમી રસ નથી સૌ મોતનો ડર લઇ જીવે
અંધકારની આ દુનિયામાં માનવ માનવના શિકારે ફરે
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ
રિવાઇઝ ઓન 27 / 8 / 2017

खोंग्रेसका देश द्रोही कारनामा
================
जेड + सुरक्षा वाले संत और अलगावादी नेता
और कश्मिरके अब्दुलाह फेमिली ,मदरसो के मौलवी
,दिल्हीके इमाम्बुखारी और कई पादरी /फादर्स इन सभी को
जेलमे दाल देना चाहिए अलगावादियोंको इनकी फॅमिलिको
पेंशन और सरकारी सवालते मिलती है ये भी खोंग्रेसने दी
===किसने दिया Z+ सिक्योरिटी गुरमीत रहीम को ?
उत्तर – : कांग्रेश की सरकार ने
राम रहीम के बेटे की शादी किस नेता के बेटी से हुआ ?
उत्तर – : हरमिंदर सिंह जस्सी ( पंजाब का कांग्रेस नेता )
अब क्या ????
किसने 2002 में गुरमीत रहीम पर CBI जाँच बिठाई ?
उत्तर:- अटल बिहारी बाजपेयी जी ने(भाजपा)
बाकी के 9 साल में cbi के कुछ क्यों नहीं किया ?
उत्तर :- कांग्रेश की सरकार ने करने नहीं दिया वोट बैंक जाने के डर से।
फिर अभी कार्यवाही क्यों पूरी हुई 3 साल के भीतर ?
उत्तर :- मोदी सरकार है जिसे वोट बैंक नहीं देश की परवाह है।
अब जिसको तकलीफ है वो बरनोल लगावें।

સૌરક્ષણ અને ફરજ
=============
સમય પોકારી પોકારી કહેતો કાળનો કેફ વિચારી લે
સમતલ ન રહ્યો જ્યાં કર્યો સ્વાદ તો રસ્તે રાગ ચુક્યો

 

સૌરક્ષણ ને ફરજની ભેદ રેખા જરૂરિયાતને વારી ગઈ જેમ
વસ્ત્રોની માંગમાં બરાબરીએ ઉંમરની ઉધારી ચૂકવાતી ગઈ
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ
રિવાઇઝ ઓન 26 /8/2018

લાખ કરો ઉપાય

લાખ કરો ઉપાય
===========
પાણીમાં રહેલું પાણી ખડક તોડી રસ્તો કરી ગયું
સેવાળ જેમ સુકાવું પડ્યું આ લગાવનું શું કહેવું ?

લાખ ચોર્યાસી ફેરાનું જતન હાથ લાગ્યું હોય એમ
સફરના અર્કનું આ બ્રહ્મહસ્ત્ર હોય એવું એનું કહેવું

ઝેર સોમરસ નક્કી થાય નહિ સફરનું તત્વ સત્વ મપાયું
ઘાવ ઊંડો ઉતરતો જાય નરી આંખે ન દેખાય ને સહેવું

વાહ પાગલ પણાનો ભેદ વંચાય નહિ શાયરીએ સમજાય
ખુલા નભે ઉડાય નહિ પંખ પ્રસારી ફાફડાતું જેમ પારેવું

 

મર્જનો મલમ શું ઇન્તજાર ? હવસ ? મિલન તૃપ્તિ અતૃપ્તિ
કે સફરની પ્રક્રિયા પુરી કરવાની ઈશ્વરીય તર્કનું ટીપણું ?
===પ્રહલાદભાઈ પ્રજાપતિ
રિવાઇઝ ઓન 25 /8 /2017

જીવન શૈલી ની જમાવટ
============
શઢ ધનવાન મોભાદાર જાહોજલાલીમાં જીવન વિતાવે
ગરજ બાપડી મજબૂરીએ ગરીબીનાં ઘરે ઓળખાયાં

 

નિશ્વાર્થપ્રેમી રહયા બાળપણામાં શૈષવી શુશીલ વિચારે
એક નાં બે થયાં ત્યાં,વરતન વ્યવહારના રસ્તે બદલાયાં

 

રોજે વટાવાતા સબંધોના સિક્કા ઘસાય ધીરે ધીરે
વર્તન,વાણી,વિચાર,વહેવાર,સ્વાર્થને ત્યાં ગીરે મુકાયાં

 

ઝાંજવે જળ છલકાય અહીં નદીઓ પાણી કાજે રખડે
સફરવાનું નક્કી ન હતું ને જરૂરિયાતે વહેણ બદલાયાં

 

કર્મોના બદલાની ક્યાં કોઈ ચિંતા કરે છે ગળાડૂબ રહે
સ્વાર્થના ગાંગડે, માર ખાય છે ભેદ રેખાને સમજવામાં
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ
રિવાઇઝ ઓન 22 /8/2017

શ્વાસો શ્વાસની અંતિમ રેખા
=================
બે વફાઇ અને અસત્યના આરે ફરતું જીવન તાણા વાણાં
જેમ દૂધના ઉભરા સમતલ સ્થિતિમાં આખરે પાછા ફરે છે

 

અનંત ઉધામાને અંત નથી સત્યના ચોકી પહેરાથી પર નથી
જુઠ્ઠાણાંનો જુગાર કેદની સાંકળો લઇ રમતનો પીછો કરે છે

 

શામ દામ દંડ ભેદ નો સરંજામ ખૂટી પડે છે અંતના આરે
કર્મના સૈનિકો ઘેરી વળે સરન્ડર થવા પરતના જાસા મળે છે

 

ત્રાજવાની ધરી દબાવી રાખી એક છેડે કુકર્મોના કાટલે
શહેન શાહીના સોગઠે માણવા સમ્બન્ધે રિબાવું પડે છે

 

મારું મારાની માયા રણચંડી ભૂલી જીવતરના નીતિ નિયમો
શ્વાસો શ્વાસની રેખા કૂદવા સર્વસ્વ ખાલી હાથે છોડવું પડે છે
===પ્રહલાદભાઈ પ્રજાપતિ