જીવું લઇ હું કરું હું કરું ના વહેમ
================
લાગણી વિચારોની એક હોય છે
માણસે માણસે વિચારો એક ક્યાં ?

 

ઈશારા રાખે ઇજારા અકબંધ સમજવામો
બે વ્યક્તિઓના પરીક્ષણો ને સમજવામો

 

પડવા આખડવાનાં કારણો વર્તનમાં છે
કોઠા યુદ્ધનાં શિક્ષણ મળે છે ગર્ભાશયમાં

 

જે , છે , એ, નથી,ને ,નથી, એજ, છે અહીં
આ, સત્ય સરળતાથી નથી સમજાતું અહીં

 

હું કરું હું કરું ના વહેમ બધા સમાયા મારામાં
સમજણ નથી મારામાં થવાનું થયા જ કરે છે
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ
રિવાઇઝ ઓન 5 /4/2017

Advertisements