ગામ હોય ત્યાં ઉકરડા હોય જેનો નીકાલ જરૂરી
==============
જેડીયુ ના શરદ યાદવજી નવા નામ સાથે નવું ગામ વસાવા નીકળ્યા છે
તો આ ગામમાં ઉકરડા નહિ હોય કે નહિ થાય એની કોઈ ખાતરી ખરી ?
એકલા ઉકરડાનાં ગામ હોય ? કે બધા ઉકરડા મળી ઉકરડાના ગામ વસાવે છે ?
ઉકરડાઓની જમાત વધી ગઈ છે હવે એને દેશી ખાતરમાં ફેરવવાની જરૂર છે

દેશ ને શામૃદ્ધ બનાવવો હોય તો આ કહોવાઈગયેલા ઉકરડાના ખાતરનો ઉપયોગ કરવો નહિ
દેશી પદ્ધતિથી ફરી નવા છાણને ગામ થી દૂર ખેતરોમાં તેને જન્મ સાથે માટીમાં ભેળવી દેવું
ઉકરડાને જન્મ થી જ પેદા થતું અટકાવી દેવું જે થી ખેતરોની ફળદ્રુપતા વધે ને દેશ ને ફાયદો થાય
વાતાવરણ શુદ્ધ થાય બીમારીઓથી બચી જવાય પંચાતિયાઓની પેદાશ પર અંકીશ મૂકી શકાય
=== પ્રહેલાદભાઈ પ્રજાપતિ
રિવાઇઝ ઓન 6/8/2017

Advertisements