Latest Entries »

આપણી દુનિયાદારી

આપણી દુનિયાદારી
============
આપણા વહેવાર સહવાસની સચ્ચાઈ તોલે
થોડું આપી ઘણું પામવાની બેવફાઈ બોલે

કલમોની લખાઈમાં અધૂરાં અરમાનની શાહીએ
લાગણી આશ અસ્રુની નદીઓ સમાઈ કિતાબે

દુનિયાદારી નફા તોટાના ધોરણે બેઠી બઝારે
સબંધો જોખાય લેવડ દેવડના તોળાઈ ત્રાજવે

શોર બકોર અદકા ઇજહાર ચડયા સરખામણીએ
મિલન મુલાકાતોની બાગ બગીચા જુદાઈ ભોગવે

લાગણી આંસુઓના ગઠબંધને દુકાળ નડતો નથી
સત્ય છુપાવી આપણે બહુરૂપીની ભવાઈ ભજવીએ

નિખાલસ સ્વાર્થ દ્વેષ હિત રહિતની સૌ ઈચ્છાઓ
નિજ તૃષ્ણાઓને હકમાં ખપાવી હયાતીને છળીએ

સમય ચક્રના પરિજનો ક્ષણ રાત દિવસ વર્ષ યુગો
નિસ્વાર્થ ભાવે બ્રહ્માંડની પરિકમ્માએ જાતને બાળે
===પ્રહલાદભાઈ પ્રજાપતિ
રિવાઇઝ ઓન 19 / 10 /2017

Advertisements

લાગણીઓથી લૂંટાયા દેશ વિદેશી તાજ
===================
પરદેશી દેશમાં આવી મેસ્મેરિઝમ કે સાજિસ કરી લુટે
ને કહે હું તમારો છું ને તમે મારા છો તો એને શું કહેવું ?

મોટા મને કહેવું સાગરમાંથી બુંદ ગયું તો શું થયું એવું ?
એમ ગાંધીના એક ગાલ પરથી બીજા ગાલે જવાનું કહેવું ?

ગૌરવ માણસાઈ કે મોટપથી ભૌતિકતાની ભૂખ મરે છે ?
પહેલું શુખ તે જાતે નર્યા નહીતો પરાધીનતાને કુખે વાર્યા

ગાંધી શું લાવ્યા ? આઝાદી કે અહિંસાની પરાધીનતા ?
પોતાનું બીજાને ધરી ભૂખ્યા પેટે ગુલામીની નિર્બળતા ?

ગીતાનો કૃષ્ણોપદેશ હણે તેને હણવું પ્રામાણિકતા નથી ?
હિન્દની જનનીના કુખે વજ્રઘાત સમા ગાંધી રખેવાળ છે ?

પરાધીનતાની પોઠો આવકારી સરકી એક ગાલથી બીજા
અહિંસા પરમો ધર્મથી સાંપવું સર્વ જે હિંસાને આવકારવા ?

ઇતિયાસ ગવાહ લાગણીએથી લૂંટાયા દેશ વિદેશના તાજ
પૃથ્વીરાજની દયાથી હિન્દ ભેળાયું ભોગવે અતીતના કાજ
===પ્રહલાદભાઈ પ્રજાપતિ
19 /10 /2017

લીલાં શ્વાસના તોરણે
============
રાત દિવસ ને ક્ષણના સમય ચક્રની ધરી છે પલાણી
સીધી ચાલી તો આપણી નહીતો નિસાસાની લ્હાણી

 

ધાર્યું થવામાં ,હું ,ને ,એ ની વચ્ચે ત્રીજાની આડખીલી
ત્રિપાંખિયા જંગની સવારીએ સ્વાર્થની છે ડખલગીરી

 

જન્મ્યા પછીના જંગનો છે હિસાબ આપવો માર્યા પછી
જીવન તો મારા તારામાં ગયુ સુન્યની કિંમત આંક પછી

 

શબ્દો છે પોલા ઢોલનો વ્હવહાર મોઉનના નગર મહી
અરીસે સત્યની તિરાડ છે કાચના સંબંધો સાંધવા સમી

 

કોલાહલનો વ્યવહાર મૂકી ચાલી નીકળે અવધિ આધારે
લીલા શ્વાસના તોરણે યાતનાઓના સાથિયા શણગારી
===પ્રહલાદભાઈ પ્રજાપતિ
18 /10 / 2017

 

 

 

 

 

 

લોહી ચાખી ગઈ છે

લોહી ચાખી ગઈ છે
==========
એ જમાનો જુદો હતો અને મજબૂરીનું નામ ગાંધી હતા
અત્યારે જમાનો જુદો છે અને મજબૂતીનું નામ નરેન્દ મોદી છે
કોઈ પપુ આદેશના માલિક બની ન શકે કે કોઈ બાર બાળા માલિક ન બની શકે
જ્યારે કોઈ મર્દ ના હાથમાં સત્તા હોય ત્યારે સ્વપ્નો દુહ સ્વપ્નો બની જાય છે તે હકીકત છે
ચોર લૂંટારા ડાકુઓ ગદ્દારો એ દેશને લૂંટી ને પ્રજાને બરબાદ કરી છે તેપણ હકીકત છે
જાતિનામે ધર્મ નામે અને જુદા જુદા ટોળાં નામે ખોંગ્રેસ સાજિસ રાચે છે પહેલા [આ આ પ] ના કેજરી ને હવે ગુજરાતમાં પટેલ ,દલિત અને ઠાકોર ને એકઠાકરી દેશને તોડવાની સાજિસ લોકો સારીરીતે સમજી ગયા છે

કલંકિત ઇતિયાસના રખેવાળ
=================
તુષ્ટિકરણ નીતિના પાયોનિયર
ભાગલાવાદી નીતિના કિરદાર

સંકટ સમયે દેશથી દૂર ભાગનાર
આ દેશની માલિકીના દાવેદાર

દેશની સમસ્યાઓના સૂત્રધાર
વળી કાશ્મીરી દર્દો તારણહાર

આતંકીઓના હમદર્દી રહેનાર
છે છુપી સાજીસોના સર્જનહાર

વિકાસ સાથે ન સ્નહે રાખનાર
ભાંગ ફોડે માલ મલાઈ ખાનાર

સાલિયાણે રજવાડાં ભગાડનાર
સેવા નામે પગાર ભત્થા ખાનાર

સામાજિક દુષણ ના અખત્યારી
છે મળી ભાગલે ભાગ પાડનારી

ન્યાયને ન્યાયમાં કોઈ રસ નથી
ન્યાય પાલિકાને પ્રુફ જોઈએ છે

આઝાદીના ઇતિયાસમાં મૂક્યાં
છે સેક્યુલરિ સોગઠાં ચોપાસમાં

ડકૈત લુટેરી ભરમાવી માયાજાળ
જઠરાગ્નિએ જગાવ્યો દાવાનળ

ફરી ફરીને હિન્દ માથે થોપાણી
છે વંસ પરંપરાગતની રાજાશાહી

લોકશાહી શાની ? છે રાજાશાહી
ખોંગ્રેસઃ નહેરુની છે બાબા શાહી

લાલુ મુલાયમ શરદ સૌએ શરૂ કરી
રોજમેળના રોજની આ ખાતા વહી
===પ્રહલાદભાઈ પ્રજાપતિ
17 /10 /2017

नहेरु खानदान का कलंकित इतियास
=========================
हम लोग इतने गिर चुके है की कलंकित इतियासको हमारे शिर पे बैठाके घुमाते है और उनको अपनापे राज करनेको उपसाते है ,क्या इनके होते हुए काश्मीरियोका कत्ल नहीं हुवा है और काश्मीरी
पंडित आज भी बेघर इस देश में घूमते है ,क्या शिखोका कत्ल नहीं हुवा है ,क्या इस देश में सेक्युलर का चोला पहनके हिंदुओंका कत्ल नहीं हुवा है क्या इस देश में तुस्टीकरण की निति अख्तयार करकर
देश को बांटा नहीं है क्या इनके पूर्वज ने इस देश को क्या दिया है ? उसका हिसाब माँगनेका वक्त नहीं आया है ,क्या इनके पास कौनसी इंडस्ट्री है जो इतने सम्पत्तिवान बन बैठे है क्या इस देश का गरीब को लुटा नहीं है इन लोगोने अब भी अगर हम लोग नहीं समझेंगे तो आनेवाली हमारी पीढ़ियों हमें माफ़ नहीं करेंगे ,जागो देश वासी जागो इन ग़द्दारोको भगाओ ,जो दो दो नागरिकत्व रखते है और देश की हर कोई जटिल समस्याके वक्त विदेश चले जाते है जो उनका पूरा इतियास गवा है ,जो भी देश की प्रगति हुई है वो इस देश के देश भक्त नागरिकोंने की है इन्होने तो भागलावादी राज किया है और इनको अंदर अंदर लडवाके मलाई खाई है और संपत्ति इकट्ठी की है और विदेशोंमें जमा की है
===प्रहलादभाई प्रजापति

હજુ પણ જી એસ ટી માં કેટલાક સુધારા કરવા પડે તેમ છે
=================================
આ કાયદો કાળો કાયદો સાબિત ન થાય તે જોવાની સરકારની ફરજ છે વુડ [લાકડાની ] ઇન્ડસ્ટ્રી
પર કોઈ સુધારો દેખાતો નથી ,વર્કસ કોન્ટેક્ટ પર પણ સુધારો દેખાતો નથી અને જે છે તેની ગુંચવડા ભરી પદ્ધતિ છે વર્કસ કોન્ટેક્ટ ના લેબર પર અસર દેખાતી નથી અને આપી હોય તેવું
દેખાતું નથી સરળ પધ્ધિતી નથી સરકારે લોકોને સમજાય તેવી નીતિ રીતિ અખત્યાર કરવી જોઈએ
જેટલીજી અને અઢિયાજી કદાચ આ પધ્ધિતી દાખલ કરવાના ભોગ બને તે પહેલા ચેતી જવાની
જરૂર છે અને મોદીજીની શાખમા કોઈ ઘટાડો ના થાય તે જોવાની તેમની ફરજ છે અને સરકારને
મદદ કરવામાં તેઓ ની કોઈ ટીકા નાથાય તે માટે તેઓ અને સરકા બંને ચેતી જાય તો આ દેશની
આંતર રાષ્ટ્રીય ક્ષમતામાં વધારો કરી શકાશે ,નહીંતર એવું ન થાય કે મહેલ લેવા જતા આપણું ઝૂંપડું
ખોઈ બેસીએ એટલે લોકલ લેવલે દેશની અંદરની પરિસ્થિતી પકડમાં લેવી સમજવી જોઈએ અહીં આ દેશમે ગદ્દારોની જયચંદોની કોઈ કંઈ નથી દેશના અંદરના દુશમ્નો થી સાવધ રહેવાની જરુરુ
છે વિદેશી કે આંતર રાષ્ટ્રીય ખ્યાતિ લેવા જતા અંદરની ખ્યાતિ ગુમાવવાનો વારો આવે નહિ તે જોવાની તાતી જરૂરિયાત છે અને મોદીજીને મજબૂત કરવામાં સૌએ સહકાર આપવો જોઈએ
આ દેશને માત્ર ને માત્ર મોદીજી જ બચાવી શકશે તે સૌ કોઈ દેશ ભક્તોએ સમજી લેવું જોઈએ
===પ્રહલાદભાઈ પ્રજાપતિ

છંદ ની ખંડેર ગલીઓમાં
===========
ગાગા લગાગા ગાગા થકી ગઝલના નવા નગર બંધાય છે
છંદની ગલીયો મોહન -જો-દડોના ખંડેરમાં તબ્દીલાય છે

 

હઝલ ગીત ગઝલ ને પ્રેમના જોડકણાં ઘેર ઘેર છાપાય છે
છાશવારાની ગોળીયો ને ઝૂલણા છંદની શેરિયો ભુલાય છે

 

સિમેન્ટ કોંક્રીટનાં જંગલે નવી ઓળખની ભૂમિ પૂજાય છે
શ્વાસોશ્વાસની દુષિત હવાએ ધરતી ટુકડામાં ગૂંગળાય છે

 

વનચરોના વન ખાધા પશુઓના પાન ખાધા તોયે ભૂંખ્યા
ગ્લોબલ વોર્મિગના ધણ ગાજે હવા ભાગે પડતી હશે લેવા

 

સુનામી ગ્લોબલ વોર્મિંગની ટકોરા દ્વારે મારી રહી આજે
પ્રેમ હવસ આતંકી ઇચ્છાએ સરહદો સળગે જીવવા કાજે
===પ્રહલાદભાઈ પ્રજાપતિ
15 /10 / 2017

 

अगर रोहिग्या के बारेमे कोई गलत हुक्म या चुकादा देते है तो इन जजों पर याचिका यानी केस दर्ज करना चाहिए और एक लोक मत इकठ्ठा करक्के इनको इन पदोंसे हटाना चाहिए

માનવાધિકાર આયોગ મુસ્લિમઅધિકારનો ને વામપંથી વિકાસનો એજન્ડાએ ધરાવે છે
સેકયુલરિ જમાત ઇસ્લામિક ને વામપંથી વિચારસરણી ધરાવતા લોકોનો જમાવડો છે
હિન્દુત્વ ભાવનાની કે વિચારસરણી છાંટ ક્યાંયે જણાતી નથી માત્ર ને માત્ર તરફદારીની સુફિયાણી છે માનવ માનવની કોઈ રૂપરેખા કે સમજની નાંધ ક્યાંયે ફલિત થતી નથી