Category: કાવ્ય

કડવું સત્ય ઝહેર ફેલાવી પેટ ભરે પાર્ટી પક્ષ માલિકો
======================
ગરીબી નામે ઘર ભરી વિદેશે વસાવી જમા પુંજી
પાર્ટી પક્ષના માલિકો પેઢી રચી સાધે ખુદના હિત

ગુલામીનો ગાળિયો પહેરાવી દેશ લૂંટી ખાય લૂંટારા
છે પાર્ટી પક્ષ માલિકો માલેતુજાર સાધી ખુદના હિત

વિઘટન વિધ્વંશ તોડ ફોડ ગદ્દારીની રમે રાજનીતિ
વિપક્ષી માલિકો એકઠાં થયાં સાધવા ખુદના હિત

છે મળ્યો પારસમણિ મોદી નામે ખુલ્યું દેશનું ભાગ્ય
ગદ્દારોનો ઘાટ ગાડાયો ખૂલ્યાં પોલ સાદ્યા ખુદ હિત

કેજરી પપ્પુ પવાર માયા મમતા મુલ્લાયમ લાલુ લેવાલ
ચંદ્રચૂડ લેફ્ટ રાઈટ યેચ્યુરી ઇસ્લામે સાઘ્યા ખુદ હિત

સેક્યુલરિ સરંજામ લૈ નીકળયા નહેરુ નામી ખાનદાન
પકડાઈ પેઢીયો ખુલ્યા પોલ દેશ લૂંટી સંધ્યા ખુદ હિત

અહીં આપણા દેશમાં આપણા સાથીઓ દેશ વાસી
બંધુઓ સહયોગીઓ ગદ્દારી કરી સાધે ખુદનાં હિત

ઝહેર ફેલાવી આતંક મચાવી પ્રજાને ઉકસાવે અહીં
પછી શાંતિ હણી અશાંતિ ફેલાવી સાધે ખુદના હિત

કમજોરી આગળ ધરે વિકાસમાં વિદ્વનો કરે દલાલી
છે દલાલીને શરમાવી વચોટિયા સાધે ખુદના હિત

રાજનીતિના રોદણાં રડી રોટલા શેકે છે નેતાગીરી
સેવા નામે મોભે ચડે શઠગીરી સાધે છે ખુદના હિત

એક આખો વર્ગ છે વચોટિયો સમાજને ભ્રમિત કરી
કન્ફુઝ કરીને લીડરશીપ રળી રળી સાધે ખુદના હિત

60-70 વર્ષથી વહીવટ નામે અરાજકતા છે આચરી
શુફિયાણા શબ્દે કૈંક પરિવારે સાધ્યા છે ખુદના હિત
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ।………02 /07/2018

Advertisements

ક્યાં જૈસુ। ………………?
======
સ્વપ્નો છોડી ને ક્યાં જઈસુ ?
તરસતાં રણ પથરાયેલાં છે

હરખાઈસ નહિ વરસાદમાં
પછીનો ઉગાડ પથરાયેલાં છે

છાંયડો ક્યાં સુધી સાથ આપસે ?
બળતા પગે રસ્તો પથરાયેલાં છે

કોઈ જાહો જલાલી લઇ ને ગયું ?
બળાપાના દાવે દસ્તખત કરાયેલાં છે

એક સરખા રાજા રંક ફકીર ધરા પર
મૃત્યુ પછીના દાવા સ્મશાને મંડાયેલાં છે

આખી જિંદગી ખુદના પગે ચાલ્યો
સ્મશાને,કબરે કાધાના સહારા લખાયેલા છે
===પ્રહેલાદભાઈ પ્રજપતિઉ

जानिय की क्यों कांग्रेस सरकार और गाँधी परिवार पाकिस्तान के खिलाफ कोई ठोस कदम नहीं उठा पाती है और क्यों भारत सरकार पाकिस्तान से से इतना डरती है?

पाकिस्तान हमारे सैनिको को यु ही मारता रहता है, उनके सर काट कर लेकर चला जाता है और कांग्रेस सरकार कुछ भी ठोस कदम पाकिस्तान के खिलाफ नहीं उठती है। 

पाकिस्तान आंतकी हमले हमारे संसद पर करके देश की अस्मिता और स्वाभिमान पर चोट करता है और उन आतंकवादियों को कई सालो तक न्यायालय के द्वारा मृतु दंड देने के बाद भी फांशी नहीं दी जाती है।

बांग्लादेशी घुसपैठिये पुरे पूर्व भारत के लोगो को उनके गावो से भगा कर कब्ज़ा करते जा रहे है फिर भी भारत सरकार चुप रहते है ब्लकि बंगलादेशियो को राशन कार्ड बात रही है।

भारत के हजारो सेना के जवान पाकिस्तानी आतंकियों द्वारा मारे जाते है फिर भी सरकार आतंवादियों को पेंशन देती है। 

कश्मीर से 5 लाख हिन्दुओ को उनके ही राज्य से मार कर निकाल दिया जाता है और हजारो कश्मीरी हिन्दुओ को सरेआम हत्या, बलात्कार किया जाता है फिर भी उन हिन्दुओ को वापस कश्मीर में बसने के लिए सरकार कुछ नहीं करती है और उन्हें मरने के लिए छोर देती है। आज ही 5 लाख से ज्यादा कश्मीरी हिन्दू टेंटो में रह रहे है।

पाकिस्तान में हिन्दु कन्याओ का दिन दहारे उनके घर्रो से अपहरण होता है, उनका धर्म परिवर्तन करवाया जाता है हिन्दुओ को मारा जाता है, उनके मंदिर तोर दिए जाते है और भारत सरकार के मुह से उन हिन्दुओ के नरसंहार को रोकने के लिए एक सब्द भी नहीं निकलता है।

तो क्या कारन है की कांग्रेस और गाँधी परिवार पाकिस्तान से इतना डरती है?

उसका सबसे बड़ा कारण है की गाँधी परिवार और कांग्रेस पार्टी के नेताओ का काला धन विदेशो में जमा है और उस काले धन की पूरी जानकारी पाकिस्तान के पास है। पाकिस्तान का ISI भारत सरकार को ब्लैकमेल करते है और कहते है की हमारी बात मानो नहीं तो तुम्हारे बैंक के खातो की जानकारी पाकिस्तानी अखबारों में छाप देंगे और तुम्हारा राजनीतिक जीवन हमेशा के लिए समाप्त जो जायेगा और यही कारन है की कांग्रेस पाकिस्तान के खिलाफ कभी भी कोई भी ठोस कदम नहीं उठती है।

देश के 99% लोगो को इस बात की जानकारी नहीं है! शेयर करे!

अधिक जानकारी के लिए विडियो देखे:

1) http://www.youtube.com/watch?v=9iAMuJHu8LE
2) http://www.youtube.com/watch?v=hAeNmEWneZQ
3) http://www.youtube.com/watch?v=njpRtgb4emk

Subramanian Swamy

ઉખાણું।……………..
============
તાપણું જીન્દગી નું અગોચર વિધિ નું ગાવણું
આપણી હકીકતો સંસાર ના વળગણ નુ ભાણું

સમય પીગળતો જોઈ  કાળને એવું પારખાણું।….
હાથ જાલી લઇ ગયો ,મજને, ને પૂછ્યું ઉખાણું

સિક્કાની બાજુઓ બે ,ને વિકારો અનગિનત
આકારો થઇ શકે સાબિત ? શસ્ત્ર સત્તાને  સાથ

વિકારો જ વિકારો ,નકરો ને કરે સત્ય સાબિત
આકારો સત્ય ,અહિંસા ,સર્વે  મોતને આધીન
=== પ્રહેલાદભાઈ  પ્રજાપતિ

સરવાળે સફરમાં પ્રશ્નાર્થ ?
[ કાવ્ય-અસાદ્સ ]
========
સફર પામવા કિનારો સમદર ને ચૂમી રહ્યા
વાયુની બાથમો મોઝે બેહાલ કૂટાતા રહ્યા
મોઝાની રફતારના સરવાળા
અગણિત ગણી ગણી ગળી રહ્યો
ગુણાકરે ગુણાતા
ભાગાકારે ભાગતા
આખરે બાદબાકીમાં
વધી  વધી જવાબ
સરવાળે શેષમાં
બધી શૂન્યોના
સરવાળે  રહ્યા
જ્વાબે  પ્રશ્નાર્થ ?
?
??
?????/
???????
?????????
??????????????????
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ

શાકઠી  થઈ પુછે દિશાઓ
==============
મળવા ફરી  ગયાં ક’ હેણ દઈને
શું મળ્યું સભામાં જાહેરાત કરીને ?

પૂછી જુઓ હર  ફૂલ પાસે જઈને
બુરા કીધા હાલ કુણા ડંખ દઈને

ચરણ ને શું ખબર આ રસ્તે જઈને ?
બંધાઈ ગયા હાલ ખેલ સમજી લઈને

વાદળ ગરજે  દરિયા તપી ને
વરસે  ચોમાસે નીર પાછાં  લઇ ને

શાકઠી થઇ  પુસે દિશાઓ સફરને વળી વળી ને
મળશે  મુકામ કયા રસ્તે રઝળી રઝળી ને ?
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ

લોકશાહીની મજાક ની પેઢીઓ
================
ઉગી નીકળ્યા ચુંટણી ટાણે
પ્રખર પહેરેદારો પાર્ટી નામે
વહેચાય ને વેચાય પ્રજા કાજે
લૂલા વચનો વાણી નામે

એક વખત છેતરાઈ જાવ
મહોર મારી બંધાઈ જાવ
આશ્વાસનો બધા લઇ જાવ
ને રળેલું બધું દઈ જાવ

આવો ફરી ને  પાંચ વર્ષનું પેકેજ લઇ જાવ
ભૂખ્યા પેટે મજુરી કરવાનું નૂતરું લઇ જાવ
લોકશાહી એક ,ને માલિકો અનેક,આવી જાવ
વેચાય છે બિચારી,નાં બચાવનામાં લઇ જાવ

એમને દેશ લુંટવાનાં અભય વચનો દઈ જાવ
ભૂખ્યા રહી કર ભરવાનાં આમંત્રણ લઇ જાવ
દેશ,કુટુંબ સેવા છોડી નેતાની સેવામાં લાગી જાવ
સેવાને નામે નેતાએ કરેલા ભ્રષ્ટચાર ભૂલી જાવ

વિદેશીઓથી લૂટાતા દેશને તમારો ફાળો દઈ જાવ
સંસ્કૃતિનાં ધોવાણમાં યથા શક્તિ દાન  દઈ જાવ
પાંચ વર્ષના વૈત્રાની માંગી મૂડી આવી લઇ જાવ
તમારા  વોટની કોઈ કીમત નથી માની દઈ જાવ
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ
===============================
लोकशाही कि मजाक  कि  दुकाने
================
उभर आई  चुनाव के वक्त
पहरेदारी  दल  दल के नाम
बाटते ,और बेचते ,प्रजाको
बौछार  बचानोकी  बरात

इस वक्त फिर  आ जाओ
माहोर हमारी  ले जाओ
वचनो कि  बौछार ले जाओ
पांच वर्षी कि कमाई दे जाओ

आइए  पांच  वर्ष का पैकेज  ले जाओ
भूखे रहकर मज़दूरिका वचन  दे जाओ
आ जाइए लोकशाही एक मालिक अनेक
बिकती है बिचारी के बचाव नामा  ले जाओ

हमें देश लुटनेके अभय वचन दे जाओ
टेक्स चुकानेके हर कानून को ले जाओ
छोड़ कर देश ,नेताकि  सेवा में लग जाओ
भ्रस्टाचार ,महेगाई ,बेकारी  को भूल जाओ

विदेशी ओ से  लुटाता हुवा देश में योग दान दे
संस्कृति को ख़तम करनेकी साजिसमे भाग ले
पांच सालकी मजदूरीकी प्रेस नोट ले जाओ
आपके वोट कि कीमत हमें आके  दे जाओ
===प्रहलादभाई  प्रजापति

હિન્દની  શાહી મજાક
============
લોકશાહીની મજાક ચાલીસ ટકા  સાઈઠ ટકા પર રાજ કરે છે
ટોળાંશાહી તો જુઓ કમાલની કાતરે બહુમતી ની મજાક કરે છે

આપણી યાદ શક્તિ એટલી નફફટ  પોચી ને માય કાંગલી છે
શિરચ્છેદ,કે ,શહીદોના જીવન દાન બે રહમીથી  ભુલી જાય છે

લડો લડાવો  મારો ,જેની  જીવનમાં કોઈ વેલ્યુ  જ ન હોય,ત્યાં
તખ્તશાહી,ટુકડા  ફેકી ખરે સમયે આમ પ્રજાના જાન લઇ જાયછે

લોલી પાપ ની લ્હાણી વચનોમાં સુટ્ટા હાથે ,બે મિશાલ વહેચણી
હથેળીમાં ચાદ,પછી આકાશમાં ધોળે દિવસે તારા દેખાડી  જાય છે

વાહ  રે વાહ મારા દેશ ની આઝાદી દાયકાઓથી લુટાતી આવી છે
ફરક શું પડ્યો ,આઝાદી પહેલા બહારના લુટતા,અત્યારે અંદરના
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ

ખાલીપો છલકે

ખાલીપો  છલકે
===========
પોલા વચને  શબ્દોના શણગાર
આશને  આધારે ખાલીપા છલકાય

જુદાઈના પૂર એવા ધસ્યાં
લાગણીઓ છલકાય ઓગણે

સદાને સાથે જોયેલાં સ્વપ્નો
જ્વાળા મુખી થઇ ભભૂકે ઓગણે

ચહેરાની આક્રુતિ ઓખે ઉભરે
સુનામીના રમખાણ  ઓગણે

ઢોલ નગારે શરણાઈના શુરે
વરસે સ્વપ્નોનાં દુકાળ ઓગણે
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ

નિંદ્રા
====
બન્ધ આંખે નિદ્રા સ્વપ્નો સજાવે
ઓરડો પથારીમાં દુનિયા વસાવે

પથારીમાં સોનેરી સફરે સીધાવે
આરામ સ્વપ્નમાં રાજ ચલાવે

દિવાલો ભેદી  એકાંત એષણા આવકારે
બારી બારણાં મોંનની ચોકી પહેરેગીરીએ

ચિત્રોના હિસાબે મગજ  બેચેની એ
બોજ નીદરનો પાંપણે જમાવટ કરે

ડોકું નમાવી ઝોકાં નિદ્રાની જી હજૂરી કરે
એસી,પંખાપથારી રૂમની હયાતી બતાવે
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ