Category: ટીખળ


दगुभा

दगुभा
====
बारिस की रुतुमे काचिंडा अपना रूप हर वक्त बदलता है

Advertisements

लोकपालबिल

लोकपालबिल
=========
लटक गया लालूजी का डेथ वोरंट

યુ પી એ સરકારે તૈયાર કરેલું લોક પાલ બીલ
=========================
ઘેટા , બકરીયાને બાધવા ને શિક્ષા કરવા
ને જેલમાં પૂરવા જંગલ માં મોટા હાથિયો કાયદાકીય
છૂટો દોર ,હાથીઓને કોઈ કશું પૂછી જ ના શકે
=== પ્રહેલાદભાઈ પ્રજાપતિ
=======हिंदी में ======
यूपी ऐ ,सरकारे तैयार किया हवा लोकपाल बिल
====================
घेता , बकराने बाधने और शिक्षा करनेके जेलमे भिएज्ञे के लिए
जन्ग्लाके हातियाको कनुना अनुमति ,और उस हाथियोको कोई
कुछ भी बोल नहीं शकता ,अगर बोला तो कानूनन कारवाही
===प्रहेलाद्भई प्रजापति

ખાન્ગ્રેસ સરકારની વહીવટી કુશળતા
=============
[ અહી રેલ ભાડાં , ગેસના ભાવ , પેટ્રોલ ,ડીઝલના ભાવ ના ભાવ વાશારવા ને વિદેશમાં દાન કરવું ]
=====
ઘરનો છોકરા ઘંટી ચાટે ને પડોસણ ને આટો [લોટ] ?
આફ્રિકા ના વિકાસ માટે ભારતની પાંચ બિલિયન ડોલરની સહાય
हिन्दीमे
खंग्रेस सरकारकी कार्य क्षमता
=============
घरमे बच्चे भूखा मरते है और पड़ोसन को लोट
आफ़्रिकाके विकास के लिए भारत सरकारका पांच बिलियन सहाय
हिन्दुस्तानमे रेल किराया,पेट्रोल,डीज़ल ,गेस,बिजली का भाव, बढानेका विदेशमे दान करने का
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ

નેતાઓની તાકાત
=========
ઈવ ; નેતાઓ જુઠું ક્યારે બોલેછે ? એવું ક્યારે સમજવું ?
આદમ ; જ્યારે જ્યારે એના હોઠ હલેછે ત્યારે
પ્રજા ; અરે નેતાઓ તો હોઠ હલાવ્યા વગર [ બધીર, અવસ્થામો ]
પણ જુઠું બોલવાની શક્તિ ધરાવે છે [ઈશારાઓ થી ]
અને  નિદ્રામાં પણ એવ શક્તિના માહિર હોય છે કે એ લોકો ઝૂઠ બોલી શકે
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ

વિરોધ રોગની રસી લઇ ફરે વિરોધીઓ
=============
વિરોધીઓ,ગદ્દાર ,જયચંદો દેશ દ્રોહીઓને સત્તા સંપત્તિ લૂંટવા
હંમેશા સારા નરસા કામનો વિરોધ કરવા કરાવવાનો રોગ બોલે

આ વિરોધરોગ નિવારણે દેશ પ્રેમની રસી મુકાવવી જોઈએ
રાષ્ટ્રદ્રોહ કરી સંપત્તિ લૂંટવા જયચંદોને વિરોધ કરવાનો રોગ બોલે

ડાઘુઓ વિકાસના મૂલ્યાંકન વિના વિરોધે સ્વાર્થની ભાષા બોલે
જન દેશ હિત સમાજહિતનું ખંડન કરી વિરોધ કરવાનો રોગ બોલે

વિરોધની પરીભાશાનું અપમાન ખુદનાં હિત કાજે કરે કરાવે છે
લોકશાહી લોકતંત્રનો દુરુપયોગ સત્તા કાજે વિરોધ કરવાનો રોગ બોલે

ઇતિયાસ ગવાહ છે જયચંદો ગદ્દારો દેશ દ્રોહીઓએ ઘર કર્યાનો અહીં
આર્યો અનાર્યોની લડાઈમાં માતૃભૂમિ તોડી વિરોધ કરવાનો રોગ બોલે

સેક્યુલરિ ખોંગ્રેસે ઇસ્લામ ઈસાઈઓએ વેદો ઉપનિષદોને નકારી અહીં
સ્વાર્થી જૂઠી બેરહમી ઇન્સાનિયત પોષી સત્ય નિકંદન કરવાનો રોગ બોલે
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ  19 /6/2018

પૂજાવિધિ -ભવિષ્યવાણીની- [ટીખળી ]
=================
એક ગરીબ , દુખી અને બેકાર ,માણસ ,પોતાની પરિસ્થિતિ ,સુધારવા ના ઉપાય રૂપે.આશાથી
એક, વિદ્વાન,અને પ્રખર જ્યોતિષી પાસે ગયો . અને એના દુખ દુર કરવાના ઉપાય વિષે પૂછ્યું .
જ્યોતિષી બોલ્યો, આપને શની [ગ્રહ] નડે છે,તેથી, આપને શનિ ની પૂજા વિધિ કરાવવી પડશે
અને ,એનો ચાર્જ રૂપિયા પોચ, હજાર , થશે
ગરીબ માણસ બોલ્યો ,શનિ ,ની , વિધિ ? અને આટલી મોટી રકમ ?
જ્યોતિષી બોલ્યો , હા , હું ,અને બીજા ચાર બ્રાહ્મણો, તમારા ઘેર આવીને બે દિવસ શનિ ના જાપ જપવા પડશે ,અને
તમારે ઘેર,અમારા ,બ્રાહ્મણો, નું ભોજન ,જુદું ,બનાવવું પડશે, જેમો ,પૂરી ,ગાયના દૂધ મો,થી , બનાવવી, શુદ્ધ ,ઘી ,ના લાડુ
અને ,જોડે ,દાળ, ભાત ,વગેરે , નું ,ભોજન , થી બ્રાહ્મણો ને જમાડવા પડશે.
ગરીબ માણસ બોલ્યો , અતો બહુજ ,ખર્ચ થાય , જે મારી પાસે નથી
જ્યોતિષી બોલ્યો , બીજો ઉપાય, હું, તમારા ઘેર ,એકલો ,આવી પૂજા વિધિ કરીશ, જેનો ચાર્જ રૂપિયા એક હજાર થશે
ગરીબ માણસ બોલ્યો, મારી પાસે ,એટલી પણ રકમ નથી કોઈક વ્યાજબી કહો તો હું વિધિ કરાવવાનું વિચારું
જ્યોતિષી બોલ્યો , તો , હું ,તમારે ઘેર ,બે ,કલાક શનિ ની પૂજાવીધી કરીશ ,જેનો ચાર્જ રૂપિયા પાનસો થશે
ગરીબ માણસ બોલ્યો, મહારાજ , મારી પાસે ,એટલી પણ રકમ નથી હજી , કોઈક વ્યાજબી કહો તો સારું
જ્યોતિષી બોલ્યો , તો ,હું ,તમારે ઘેર ,તમારા નામે શનિ ના એકસો ,જાપ કરીશ ,જેનો ચાર્જ રૂપિયા એક સો થશે
ગરીબ માણસ બોલ્યો, મહારાજ , મારી પાસે ,એટલી પણ રકમ નથી હજી , કોઈક વ્યાજબી કહો તો સારું
જ્યોતિષી બોલ્યો, તો , હું, હવે, મારે ઘેર તમારા નામના શનિના એકાવન જાપ કરીશ જેનો ચાર્જ રૂપિયા એકાવન થશે
ગરીબ માણસ બોલ્યો, મહારાજ , મારી પાસે ,એટલી પણ રકમ નથી હજી , કોઈક વ્યાજબી કહો તો સારું
જ્યોતિષી બોલ્યો, તો, હવે, મારો માણસ ,તમારા નામે શનિના એકવીસ જાપ કરશે જેનો ચાર્જ રૂપિયા એકવીસ થશે
ગરીબ માણસ બોલ્યો, મહારાજ , મારી પાસે ,એટલી પણ રકમ નથી હજી , કોઈક વ્યાજબી કહો તો સારું
જ્યોતિષી બોલ્યો, તો ,હું , હાલ અહીજ, તમારા નામે શનિના અગિયાર જાપ કરું,જેનો ચાર્જ રૂપિયા અગિયાર થશે
ગરીબ માણસ બોલ્યો, મહારાજ , મારી પાસે ,એટલી પણ રકમ નથી હજી , કોઈક વ્યાજબી કહો તો સારું
જ્યોતિષી બોલ્યો, તો હું , ચાલતો ચાલતો રસ્તામો પોચ શનિના જાપ કરીશ જેનો ચાર્જ રૂપિયા પોચ થશે
ગરીબ માણસ બોલ્યો, મહારાજ , મારી પાસે ,એટલી પણ રકમ નથી હજી , કોઈક વ્યાજબી કહો તો સારું
જ્યોતિષી બોલ્યો, , શું ,
પોચ રૂપિયા ય નથી , ?
ગરીબ માણસ બોલ્યો, ના, જી ,
જ્યોતિષી બોલ્યો , તો ,શું કામ અને શાની ચિંતા કરે છે ,? જા , મજા કર , શનિ તારું શું બગાડી લેવાનો છે ?
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ