Category: મુક્તક


भलाई और बुराई

भलाई और बुराई
=========
क्या खुदा निष्ठुर है उसे भला बुरा नजर नहीं आता ?
बुराई मदहोश होके लूट रही है मजा भलाई जुज़ रही जीना
===प्रहेलाद्भई प्रजापति

कैमरा कभी जूठ नहीं बोलता [मृतक ]
=================
एक और देश की और आम आदमीके सेवाके लिए ९ दिनसे भूखा है
दूसरी और सत्तामे बैठे लोग नेताजी मीटिंग काजू व बादाम खाके लोगोकी
यानी आम आदमी की सेवाका ढंग करते है
इफ्तार पार्टिया मनाते है और देश की सेवाका दावा करते है
दूसरी और एक इन्सान ९ दिनोसे लोगोके लिए मर्नेको बैठा है

वाह

मेरा भारत महान

નવરાશ , હળવાશ , [ મુકતક ]
=============
વેર ભાવ ,દ્વેષ ,ઈર્ષા , ક્રોધ ,કટુતા , બદલાની ભાવના ઓ પર બદલાવ લાવે છે
સુકા થયેલા નદીના પટ પર પાણી આવતો કોઠા, કિનારાઓ લીલા ભીના થાય છે
नवराश, व् , हलवास [ मुक्तक ]
====================
बैरभाव ,द्वेष , इर्षा ,गुस्सा ,कटुता ,बदला, सब ,ब्द्लेकी भावनाओं पर बदलाव लाते है
सूकी नदी ,में ,जब बाढ़ आतिहे ,तब किनारा लीला भीना होता है

અદ્રશ્ય લોહીના  ઝરણાં
=============
સંબંધ નો બંધનો લાગણીનો ધખારો
છે , બે, હદય ને સ્પર્શતો અનુબંધનો

અદ્રશ્ય ઘાવે વહેતા લોહીનો ઝરણો
મનના કાઠે દિલ દરિયાને ઉલેચતો

સેતુ  સંબંધનો કોમલ કથાનો રેલો
યાદના ઝરણાં સીંચી પાંગરતો વેલો
=== પ્રહેલાદભાઈ પ્રજાપતિ

તરફદારી [ મુક્તક ]
=============
તરફદારી આમ આદમીની જિંદગીમો પ્રલોભનો થી ભરેલી હોય છે
તેને સત્ય, કે,નીતિ નિયમો હકીકતોની,સાથે કોઈ સંબંધ હોતો નથી
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ
===========
हिंदी ===तरफ दरी
तरफदारी आम आदमीके जीवनमे प्रलोभनोसे भरी हुई होती है
सत्य या रूल्स एग्युलेसं के साथ उसे कोई मतलब नहीं होता
===प्रहेलाद्भई प्रजापति

જીન્દગી [મ્ક્તક]
=========
જીંદગી ફિલ્મ સમી સક્રીપ્ટેડ નથી હોતી
સક્રીપ્ટેડ ફિલ્મો જીન્દ્ગીમો હકીકત નથી હોતી

જીન્દગી [ મુક્તક -2 ]
=======
આમ, આ , જિંદગી ડુપ્લીકેટ રીતે જ જીવાય છે
આ ,વ્યવહારો વચ્ચે ,હકીકતની જિંદગી જીવાય છે ?
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ

મુક્તક

મુક્તક
======
પીવો પડે છે ઝાઝ્વો , પગેરો શોધવા, ઉદ્ભવતી ઈચ્છાઓ

ઈજારો

ઈજારો
=====
ફૂલોને કહીદો ઈજારો નથી તમારા એકલાનો
અમો બાગનેય છે ખબર ખીલવા ની કળાનો

બાગના બધાય ઈજારા ભલે હોય તમારી પાસે
તમને ખબર છે ? રણ નો ઈજારો ભોગવ્યો સાથે
=== પ્રહેલાદભાઈ પ્રજાપતિ

ગુગલી
=====
ક્રીઝ પર ટકી રહેવા મન મઝબુત રાખવું પડ્યું છે
આવતા હર બોલની રફતાર ત્રાગવી પડી છે

શું કરે બેટ ? તમારા વાર ને મારતો અચકાય છે
લઇ બેઠો વિકેટ અમારી ,તમારી ગુગલીનો વાર છે
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ