Category: મુતક


દુનિયા ઝૂકતી હૈ

દુનિયા ઝૂકતી હૈ
========
નિર્મલ બાબાની કૃપાનું ટર્નઓવર ૨૩૮ કરોડ !!!!!!!!!!!!!!!!!!
દુનિયા ઝૂકતી હૈ ઝુકાનેવાલા ચાહીએ
અંધેરી નગરી ને ગંદુ રાજા

આપણા સાંસદ ગુરુદાસ નો અન્નાજીનો વિરોધ ઈર્ષ્યા અને ઉપેક્ષા
================
જો આજ સાંસદ શ્રી ગુરુદાસજી આઝાદી ની ચળવળ નાં સમયમાં હોત તો
તેઓએ ગાંધીજીની ચળવળનો પણ વિરોધ કર્યો હોત
જેમ આજે તેઓ અન્નાજીની ચળવળને એક નાટક સમજે છે તેમ
અને તેઓ અન્નાજીને કહે છે કે ગાંધી બનવાનું નાટક ન કરો
કેટલી ઈર્ષ્યા અને ઉપેક્ષા અન્નાજીની

किसानकी मजबूरी [ मृतक ]
===========
खेतोकी फस्लको रोड पर रोना पड़ता है
नेताओकी मजबूरी सियास्त्की वफादारी है
===प्रहेलाद्भई प्रजापति

મૃતક [ પ્રજાને ફરી છેતરવાના ખોટા ઉપાય – 2]
========================
જ્યારે જ્યારે આ સરકાર તકલીફમાં આવેછે , પ્રજાને તેના લુ પોલની
ખબર પડે છે ત્યારે જ કોઈક પ્રજાનું ધ્યાન બીજે દોરવા માટે આવા બનાવો
બને છે , આમાં કોનો હાથ હોઈ શકે , ? વિચારો ?
સત્તા ટકાવી રાખવા કેવા કેવા કાવતરા કરે છે ?
અમરસિંહે જુઠી સીડીઓ બનાવી , પાર્લામ્ન્તમાં નોટો ઉછાલાવી
અને ફરીથી આ બોમ્બ બ્લાસ્ટ
જ્યારે કાળું નાણું પકડાશે ત્યાં સુધીમાં તો તેને બચાવવાના કાયદાઓ સંસદ મો પાસ કરી દેશે
વિદેશ મો કાળું નાણું , વેરા પાત્ર આવક , ગણાશે

કમનસીબી

કમનસીબી
=========
સરદારપટેલ સાહેબને આપણા દેશની જે આઝાદી માટે ૭૦૦ રાજાઓને એકઠા કરતા માત્ર એક જ રાત થયેલ
એજ આઝાદીના આઝાદ થયેલ અને ચુંટણી માં ચુન્તાય્લ ૫૪૨ મેમ્બર ઓફ પાર્લામેન્ટ નાં સદસ્યોને
એકઠા કરવા આજ દેશના ગાંધી વાડી નેતા ને બાર બાર દિવસના આમરણાત ઉપવાસ કરવા પડ્યા છે
અને એ તેઓએ આચરેલા ભ્રસ્ટાચાર બંધ કરાવવા માટે એ આપણી પ્રજાની કમ નસીબી છે

गन्दी राजनीती

गन्दी राजनीती
============
कोंग्रेसने अपनी पुरानी रिकॉर्ड बजाना शुरू किया
अन्नाजिके पीछे विदेशी ताकत
कया उनकी ओखे अन्नाका जन समर्थन नहीं देख सकती है ?
या फिर इस बहाना आगे करके
अन्नाजिको बदनाम करना चाहते है ?
क्या है उनकी मैली मुराद ?

આમ જનતા અને સમાજનું શું ?
===================
દિવ્ય ભાસ્કર માં આજરોજ ૧૮/૮/૨૦૦૧૧ આવેલા આસ પાસ નાં કોલમના લેખકને
અન્નાના ઉપવાસ વિષે એમના વિચારો થી લોકોને બુદ્ધિ જીવીઓન્વે
શું કહેવા માગે છે ? જરા વિચારો અને અન્ના નાં ઉપવાસની તુલના
એમને નજીવી લાગે છે

મિત્રો આ લેખ વાંચીને પ્રભુને પ્રાર્થના કરો કે આવા વિદ્વાન લેખકને
લોકોની હદયની વેદના સમજવાની બુદ્ધિ આપે અને આવો પ્રચાર
લેખો દ્વારા બળતા લોકોના દિલ દુભાવે માં ઝોક્વાની તક ગુમાવે નહિ

આવો બીજો એક લેખ ગુજરાત સમાચાર મો તા. ૧૩/૮/૨૦૦૧ નો
નેટવોર્ક નો છે

આવા વિદ્વાન બુદ્ધિશાળી લેખકોને સમાજની સેવા કઈ રીતે કરવી છે ?
૬૪ વર્ષના ઇતીયાસ માં આઝ્ઝ્દીનું ફળ તેઓને કદાચ મળ્યું હશે
પણ આમ જનતા અને સમાજનું શું ?

અત્યા રે અન્ન જી જેવા ગાંધી મુલ્યોને સમજનાર અને જીવનમાં ઉતારનાર
અને આખે . આખી જિંદગી સમાજ માટે જીવનાર માણસ [બીજા ગાંધી ] જેવા
વ્યક્તિ વિષે આવા લેખ લખીને સમાજ ને શું સંદેશો આપવા માગે છે ?

અણયા ઉપવાસ કરશે તો રામદેવ વાળી થશે
=============================
લોકશાહી ને લાંક શાહી કરવા નીકળેલા કોંગેસના મહામંત્રી દિગ્વિજયસિંહજી

સસ્તો ઉપાય

સસ્તો ઉપાય
==========
ભ્રસ્ટાચાર મીટાવવા માટે
સરકાર પાસે જાદુઈ છડી નથી
પરંતુ ભાવ વધારાની સીરપ છે
મોઘવારીનો,દાવાનળ ઉભો કરવાની તાકાત છે
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ

પ્રતિબંધ [મૃતક ]
======
હવે અત્યારે ,કૃષિ પ્રધાન આઈ .પી. એલ નાં માલે તુજાર નાં બોજા થી
થોડા હળવા થયા હોવાથી ખેત પેદાસોમો વધારે ધ્યાન આપી રહ્યા છે
અને કપાસની નિકાસ પર પ્રતિબંધ મુક્યો છે .
प्रतिबन्ध [मृतक]
==========
हमारे कृषि प्रधान आइ ,पि,ल .मेसे मुनाफ़ा करके अब थोड़े फ्री हुए है और
कृषि पेदासमे ध्यान दे रहे है ,
और कपासकी निर्यात पे प्रतिबन्ध लगाया है