Category: હાઇકુ


પાવર [હાઈકુ ]

પાવર [હાઈકુ ]
=========

પાવર કરે
પ્રજા રામ ભરોછે
ઠંડા કલેજે

પ્રજાની યાદ
ફરીથી વોટ લેવા
પોચ વરસે

ખંધો પાવર
સિહાસન ઉપર
નજર રાખે

લુંટી પાવર
કરી ખોડ્મો ડખો
કરે દિવાળી

આદર્યો ડખો
પાડી ખોડ્મો વખો
નીતિ ઓળખો

છે નેતાઓ ને
ઘેર ઘેર દિવાળી
નથી પ્રજા ને
–પ્રહેલાદભાઈ પ્રજાપતિ

Advertisements

હાઇકુ ——–

હાઇકુ
——–

પાવર કરે
પ્રજા રામ ભરોછે
ઠંડા કલેજે

પ્રજાની યાદ
ફરીથી વોટ લેવા
પોચ વરસે

ખંધો પાવર
સિહાસન ઉપર
નજર રાખે

લુંટી પાવર
કરી ખોડ્મો ડખો
કરે દિવાળી

આદર્યો ડખો
પાડી ખોડ્મો વખો
નીતિ ઓળખો

ઘેર ઘેર દિવાળી
નથી પ્રજામો

હાઇકુ

હાઇકુ
========
રાજકારણ
છે રાજ કરવાનું
ભાઈ વોટ દે
===
લોકશાહીમો
ગાદીએ બીરાજવું
ગોટાળા કરી
===
વોટ દઈને
ગરીબી ગઈ નહી
હદ થઇ છે
===
વચનો આપી
જનતાને નેતાઓ
ગાદીએ બેસે
===
શું બોલવાનું
ખેલુ રાજ કારણ
ગાંધી ને નામે
===
જીવતાને શું ?
છબી ને હારતોરા
મરણ એજ
===
લોહી નદીઓ
રક્તપાતે વ્હેછે
વિભાજન મો
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ

શ્રધાન્લી ડો.ચપકને [હાઇકુ ]
———————-
ઇતીયાસના
પાના ઉપર ફોટો
ડો. ચંપક નો
————-
ભીંતો ચહેરો
પકડી ઉભી રહી
ડો. ચંપક નો
————
ફૂલો ઉપર
સુઈ ગયા ચંપક
શાંત ચહેરે
————
બની અરીસો
વેઈ ટીંગ રૂમનો
ચંપક ઉભો
———

શ્રધાજ્લી ચંપક ભાઈને [ હાઈકુ ]
————————–
હું જાઉછું, તમે હવે આ ઓંગણે ઓંબા રોપજો
નામ પૂછી ને આવે કોઈ પગલો મરો બતાવસો
———
હાઇકુ મો
———
શહેર મહી
નગરજનો બોલે
ચંપક નથી
————
ભરૂચ નોએ
ડોક્ટર ચંપક
કયો ગયો છે
———
પાછા જ્યછે
લોકો નિરાશ થઈને
ચંપક નથી
———
તપસ કરે
શહેર મો દર્દીઓ
ડોક્ટર છે ?
———-
નર્મદા તટે
શહેર આખું રડે
હશે ચંપક
——
ખબર પડી
એ હસતો ચહેરો
નથી ઘરમો
——–
હું બીમાર છું
દવખાને છે કોઈ
દરદી બોલે
——–