ઈશ્વર નું સરનામું
============
મિત્રો ને લોકો નારાજ થઇ ગયા
ઈશ્વરના ઘરનું ઠેકાણું પૂછ્યું ,તો

વરષોથી ચાલતું આવ્યું છે, બોલ્યા
ને કહ્યું , એતો છે વિષય શ્રદ્ધા નો

આ,હું , કોણ ? મારામાં રહેલો જે
બોલું છું, તે ,સંભળાય છે ,દેખાય ,ક્યાં ?

એજ ઈશ્વર ? જે ,દેખાતો નથી તે ?
આ બધા છે કોણ ? જુદા જુદા નામ ધારીઓ ?

દેખાતો નથી તે ઈશ્વર અનુભવાય છે
સત્યનું સરનામું મારામાજ રહેલું જે દેખાતું નથી તે
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ

Advertisements