Latest Entries »

મુગલ ગોરીની ચાલને કળ વળી નથી
==================
સત્તા વિહોણા ચહેરા નકાબ ખોલે આજ
બંધ દરબારે કરેલાં રાજ ખોલે રાજ

હકબન્ધ દીવાલો તૂટતા ભાભર્યા રાજ
યુક્યો નૈં રબ ચમરબંધીનાં ખોલ્યાં રાજ

શહીદી લટકતી રાખે આઝાદીના રાજ
ઐયાસી એક ખાતર શાંતિ શળ ન કળે રાજ

સુવાસની તસ્કરીએ ચમનમાં ચળાયાં રાજ
ફૂલ કાંટાના દ્વેવશમાં છોડ બળાયા રાજ

મુર્ઝાઈને બાગના ફૂલો સુઘંદ ત્યજી ન રાજ
મુગલ ગોરીની ચાલને કળ હજી વળે ન રાજ

લૂંટેરી ડકૈતી ઐયાસી ચાપલુસી રાજ
ઘર કરી જયચંદી ટોળે ખેત ભેળાયું રાજ
===પ્રહલાદભાઈ પ્રજાપતિ
01/02/2018

 

Advertisements

ગાંધી ગિરી

ગાંધી ગિરી
=======
સ્વની ખાતર ઉચ્ચ પદે ખપાવવાને જાત
સારી કાયનાત જકડી રાખી બાનમાં

 

રાખ્યો અર્ધ વસ્ત્રે જીવન પર્યત લોક પર વટ
મરણ નામે નોટ ફરતી કીધી ચલણમાં

 

સિલસિલો સાજિસનો રોપાયો ભાગ્યમાં પટ
સંકલ્પો લેતાં દર્દો ગાંધી નામે ઘાટમાં

નોટમાં ચલણમાં શક્તિ સામર્થ્યે રેશમી પટ
ગાંધીએ ઘર કર્યાં માફિયા કારભારમાં

ધર્મ રક્ષાન્તિ પરમો ધર્મ છુપાવી વ્યવહારે નટ
અહિંસા પરમો ધર્મ અધૂરી પંક્તિએ અમલમાં
===પ્રહલાદભાઈ પ્રજાપતિ
30 / 1 /2018

 

 

 

ઓ ઈશ્વર કરો તમે હવે ભંડારો
================
બહુજ ઈર્શા અદેખાઈ વધી ગઈ છે
ઈશ્વર તમે અંચાઇનો અંત કરી દો

 

અને તમે પૃથ્વી નો પ્રલય કરી દો
ઈશ્વર ફરી બીજ વગરના જન્માવો

 

બીજારૂ વનસ્પતિમાં કુટેવ નથી હોતી
સ્પર્ધા વિના એક જુદા તન મને સંથારો

 

અમે આ ઝાડવાં જેવાં પણ નથી રહયાં
પ્રગતિ કરી શોષાઈ ગયાં કરો ભંડારો

 

રોજ નવા નવા તર્કે અમે લડતા રહયા
વેર ઝેરે વધ્યા છે લોહી સરોવરો

 

સ્ટોક મજહબનો લૂંટાઈ ખાલી થયો
ઈશ્વર હવે તમારી દુકાન બંદ કરીદો
===પ્રહલાદભાઈ પ્રજાપતિ
30 /1/2018

 

 

મીઠા ઝહેરે અસીલનાં જતન થાય છે
=============
વકીલ સામે પક્ષ અન્ય કામ કાજે છે
અસીલ હાજર છે ન્યાય ઘેર હાજર છે

 

જઝ સાહેબ કાયદાનું પાલન કરે છે
વકીલ જુનિયર મુદત લેવા હાજર છે

 

અસીલને તારીખ ની જાણ કરે છે
સીલ સીલો ન્યાયનું કરાવે પાલન છે

 

નક્કી નથી અહીં ન્યાય તત્કાલ કે વેઇટિંગ
સંતા કુકડી ન્યાયનું અહીં અભય વચન છે

 

ન્યાયની ચાલે છે સરભરા વર્ષોથી
ધીમા ઝહેરે અસીલના જતન થાય છે
===પ્રહલાદભાઈ પ્રજાપતિ
29 /1/2018

 

ગુજરાત વેચાણ વેરા ની કચેરીમાં ચાલતી લાલિયા વાડી

તરફથી

શ્રીમાન સર શ્રી

રાજ્ય વેરા અધિકારી [1]

ઘટક  -7 .એ બ્લોક 7 મોં માલ

બહુમાળી મકાન લાલ દરવાજા

અમદાવાદ

 

રવાના કરનાર

પી પી પ્રજાપતિ

77, અંબિકા નાગર સાબરમતી

અમદાવાદ

 

વિષય : ડિમાન્ડ હુકમ – સવા વેટ/ ઘટક-7/પત્રક -1/ 2017-18/ જા 23/03/14।15/01/18

 

સર્ટિફિકેટ ન 24073201428 ધરાવતા અમો મેં, પી પી પ્રજાપતિ પાસે 1/4/11 થી 31/3/12 ન કુલ રૂપિયા 15671 -00 વ્યાજ દંડ સહિત ને જે લેના હુકમ કાઢેલી છે અને તમોએ અમારા બેન્ક ખાતે પર ટોંચ મુકેલી છે તે તદ્દન ઘેર વ્યાજબી છે। તે ખોટી છે। ઉપરથી અમારા ઉપરોક્ત દર્શાવેલ પિરિયડ એટલેકે 01/4/2011 થી 31/3/2012 ના વર્ષ ના પિરિયેડનું અમારું રિફંડ લેવાનું નીકળે છે તમારી ઓફિસના હુકમ મુજબ આ બન્ને વર્ષોનું અમારું રિફંડ નીકળે છે જે આપે અમોને ચૂક્યું નથી , જેની નોંધ લેશોજી આપના કોઈ લેણાં નીકળતા નથી અમારી નીકળતી રિફંડ ની રકમ તમારા હુકમ મુજબ નીચે મુજબ છે.

 

 

વર્ષ                    અમારી નીકળતી  રિફંડ ની રકમ તમારા હુકમ મુજબ આદેશ ક્રમાંક
2010 – 2011 15,082/- 2012-13/વેટ/200/બ/537/03/13
2011 – 2012 4,799/- 2012-13/વેટ/201/બ/538/03/13

 

 

આ સાથે આપણા હુકમો અમારા રીફન્ડ માટેના જે બંને વર્ષોના છે તેની નકલો આ સાથે બિડાણ કરીને આપની જાણ અને અભ્યાસ ખાતર અમો મોકલી આપીએ છીએ જે ની નોંધ લેશો જી આપ શ્રી આ વિષે ઘટતા પગલાં લેશો જી અને આ લેણું નુકળતું રદ કરશો જી , તમારા હુકમોની બંને વર્ષોની નકલો આ સાથે બીડેલી છે આપ શ્રી જોઈને ઘટતું કરશોજી તેમ છતાં કઈ પણ નીકળતું થશે તો અમો ભરવા મંજુર છે.

 

લી,

મેં , પી પી પ્રજાપતિ

77  અંબિકાનાગર,

સાબરમતી,

અમદાવાદ

 

 

બિડાણ ની નકલો।  આદેશ ક્રમાંક

2012-13/વેટ/200/બ/537/03/१३

2012-13/વેટ/201/બ/538/03/13

‘માઁ ‘મારું રેતીનું ઘર………..ગીત
========
ખુંટ માપે મળ્યું’તું વેળુનું ખુલ્લું પાધર
ઘણું મજબૂત હતું મારુ રેતીનું ઘર
ઝટ બને ને પટ તૂટે એવું આ ઘર
ફાવે તેમ માપું ફાવે તેમ બાધું પાળ
ખુંટ માપે મળ્યું’તું વેળુનું ખુલ્લું પાધર

હાથ પગ હૈયું છે હાથનાં ઓજાર
બેઠાને ઢગુંલી કરું પગના પંજા પર
ભીની કોરી રેત એકઠી કરૂ પગ પર
ઘણું મજબુત એવું મારું રેતીનું ઘર
ખુંટ માપે મળ્યું’તું વેળુનું ખુલ્લું પાધર

 

પ્લાન નકશા મારે દોરવા ને પાસ કરવા
બીજો માલિક નૈં હું માલિક મારા ગરનો
બનાઉં ને તોડું કહેનારના કોઈ ટીડીઓ
આડોસી પાડોસી ને કોઈ વાંધો વાંચકો
એવો માલિક હતો મારા બચપણી ઘરનો
ખુંટ માપે મળ્યું’તું વેળુનું ખુલ્લું પાધર

મોટો થતો ગયો ભાંગતો ગયો રેતીનું ઘર
આલીશાન બંગલાએ લુંટ્યું શાંતિનું ઘર
વાડની સરહદે સ્વાર્થની ઈર્ષાએ આધાર
જૂઠું સિમેન્ટ સળિયાનું સવલતી પોલું ઘર
ઘણું મજબૂત ઘુમાવ્યું મારું એ રેતીનું ઘર
ખુંટ માપે મળ્યું’તું વેળુનું ખુલ્લું પાધર
===પ્રહલાદભાઈ પ્રજાપતિ
26 મી જાન્યુંવારીએ સાંદિપની સ્કૂલના
સાંસકૃતિક પ્રોગ્રામમાં દાદી દાદી ને બાળકો
સાથે રેતીમાં રમતા બચપણની યાદ રજુ કરતું ગીત
27 / 1 /2018

मेरा बचपन लौट आया
============
मेरा बचपन लौट आया आज मैं अब बच्चा हो गया हु
खेल रहा हु गोदमें लेके मैं खुद अब गोदी बन गया हु

ऊँगली पकड़ के चल रहा हु पा पा पगली भर रहा हु
जीवन भर की खुशियाँ लेके गुडियाके संग खेल रहा हु

न समझने वाली काली बोली लौट आई जो मई शिख रहा हु
मेरा बचपन लौट आय छोटे छोटे कदम भरना शिख रहा हु

कभी खाना कभी पीना कभी रोना कभी गोदी सु सु होती देख रहा हु
मैं खिलौना होक भूल गया मेरी उम्र गुड़िया की जिद सुलझा रहा हु

दुनियाके हर दुःख भाग गए जीवनसे मेरा बचपना मुझे बुला रहा है
गाडी बँगला धन दौलत सब भूल गया हु मैं मेरा बचपन खेल रहा हु

दादी दादा नानी नाना का प्यार दुलारा मै हु आज दुनियाका नजारा
मेरे घर का गुलशन घरमे खिला देख रहा मिला मुझे नित नया सवेरा

गुड़िया संग दफ्तर पकड़के मैं फिरसे मेरी पढ़ाई मना रहा हु
गुड़िया होक गुड़िया संग स्कूल में ग्रैंड फादर्स डे मना रहा हु

मेरा बचपन लौट आया आज मैं अब बच्चा हो गया हु
खेल रहा हु गोदमें लेके मैं खुद खिलौना बन गया हु
===प्रहलादभाई प्रजापति
२६ /1 /२०१८ ,गुडियाकि स्कूल में ग्रैंड फादर डे
शाहीबाग सादीपानी स्कूल के सांस्कृतिक प्रोग्राम

 

 

 

 

*देश मे मुस्लिम और क्रिश्चियन का कार्ड खेलने वाली कांग्रेस ने देश मे क्या-क्या गुल खिलाये हैं…!*😡 *जानना हरेक भारतवासी का हक़ है
=======================
*देश मे मुस्लिम और क्रिश्चियन का कार्ड खेलने वाली कांग्रेस ने देश मे क्या-क्या गुल खिलाये हैं…!*😡 *जानना हरेक भारतवासी का हक़ है…* 2008 मे कांग्रेस सरकार बनने के बाद सोनीया एन्टोनिया ओर राहुल खान के काले कारनामे…👇 *मुस्लिम क्रिस्चियन आरक्षण का कहर !* राष्ट्रपति सचिवालय मे कुल पद : 49 मुस्लिम-क्रिस्चियन : 45 हिन्दू : 4 उप राष्ट्रपति सचिवालय मे कुल पद : 7 मुस्लिम-क्रिस्चियन : 7 हिन्दू : 00 मंत्रियो के कैबिनेट सचिव कुल पद : 20 मुस्लिम-क्रिस्चियन : 19 हिन्दू : 1 प्रधानमंत्री कार्यालय मे कुल पद : 35 मुस्लिम-क्रिस्चियन : 33 हिन्दू : 2 कृषि-सिचंन विभाग मे कुल पद : 274 मुस्लिम-क्रिस्चियन : 259 हिन्दू : 15 रक्षा मंत्रालय मे कुल पद : 1379 मुस्लिम-क्रिस्चियन : 1331 हिन्दू : 48 समाज-हैल्थ मंत्रालय कुल पद : 209 मुस्लिम-क्रिस्चियन : 192 हिन्दू : 17 वित्त मंत्रालय मे कुल पद : 1008 मुस्लिम-क्रिस्चियन : 952 हिन्दू : 56 ग्रह मंत्रालय मे कुल पद : 409 मुस्लिम-क्रिस्चियन : 377 हिन्दू : 32 श्रम मंत्रालय मे कुल पद : 74 मुस्लिम-क्रिस्चियन : 70 हिन्दू : 4 रसायन-पेट्रो मंत्रालय कुल पद:121 मुस्लिम-क्रिस्चियन : 112 हिन्दू : 9 राज्यपाल-उपराज्यपाल कुल पद : 27 मुस्लिम-क्रिस्चियन : 20 हिन्दू : 7 विदेश मे राजदूत : 140 मुस्लिम-क्रिस्चियन : 130 हिन्दू : 10 विश्वविद्यालय के कुलपति पद : 108 मुस्लिम-क्रिस्चियन : 88 हिन्दू : 20 प्रधान सचिव के पद : 26 मुस्लिम-क्रिस्चियन : 20 हिन्दू : 6 हाइकोर्ट के न्यायाधीश : 330 मुस्लिम-क्रिस्चियन : 326 हिन्दू : 4 सुप्रीम कोर्ट के न्यायाधीश : 23 मुस्लिम-क्रिस्चियन : 20 हिन्दू : 03 IAS अधिकारी : 3600 मुस्लिम-क्रिस्चियन : 3000 हिन्दू : 600 PTI कुल पद : 2700 मुस्लिम-क्रिस्चियन : 2400 हिन्दू : 300 1947 से अब तक किसी सरकार ने इस तरह से सविँधान को अनदेखा और इस का उल्लंघन नहीं किया, सरकार की नजरों तो जैसे मुस्लीम से श्रेष्ठ, ईमानदार, योग्य, अनुभवी और मेहनती कोई दूसरी जातियो्ँ है ही नहीं… *क्या ये सब कानून का उल्लंघन और सविँधान के खिलाफ नहीं था ?* आपको यह सन्देश 3 लोगो को भेजना है। इस प्रकार 3 लोग 3 को मेसेज करेंगे… 3 × 3 = 9 9 × 3 = 27 27 × 3 = 81 81 × 3 = 243 243 × 3 = 729 729 × 3 = 2187 2187 × 3 = 6561 6561 × 3 = 19683 19683 × 3 = 59049 59049 × 3 = 177147 177147 × 3 = 531441 531441 × 3 = 1594323 1594323 × 3 = 4782969 4782969 × 3 = 14348907 14348907 × 3 = 43046721 43046721 × 3 = 129140163 129140163 × 3 = 387420489 387420489 × 3 = 1,162,261,467 *बस आपको तो एक कड़ी जोड़नी है,* *देखते ही देखते पूरा देश जुड़ जायेगा…

ઓ’ જલન વળતી ટપાલે સંદેસાવું પડશે
================
બાર તેર દિવસ પછી ભૂલી જશે જલન તમને લોકો
ગઝલ મતલે આંસુ સરાવવાને અંદેશે હોવું જ પડશે

તમારા ભાગલા ન પાડી શક્યા અમે સૌ કટ્ટરવાદીઓ
માટી એ કઈ હતી ? જાણીને ખુદાથી સંદેસાવું પડશે
===પ્રહલાદભાઈ પ્રજાપતિ
26 /1/2018

 

 

શાકઠ્ઠી સાજીસે ઘર વેચે ખુદ વેચાય જી
==============
ગપ્પી ના ઘેર ગપ્પી આવ્યા કહે આવો ગપ્પી જી
બાર હાથ લાબું ચીભડું અને તેર હાથ લાબું ‘ બી ‘

60-70 સાલનો વહીવટ પહેલેથી ખાડા ખોડયા જી
નવો કોઈ આવે એ ભરે આપણ તમાશા જુઓ જી

પ્રજા સહી વિદ્વનો વિકાસ કરે ખોંગ્રેસ નામે ચડાવે જી
વિદેશી લૂંટારાની એજ ટોળકી માત્ર દીદાર બદલ્યા જી

જયચંદોની ક્યાં કમી સિંધિયા મીર જાફર માનસિંહ જી
દગડુ આમીદ ખુર્શિદ શંકર મણિ વંશજ મુગલ માનોજી

વણ ધંધે વણ બઝારે વિણ રોકાણે નફો રળે ધંધો ધુણે જી
વલ્ડ રેકોર્ડ વલ્ડ અજાયબી વિદેશી આ કરામત દેખો જી

બુદ્ધિજીવી આંધળા બુદ્ધિના લઠઠ એમનેય પેટ હોય જી
શાકઠ્ઠી સાજીસે ખુદ નિત નવા કલેવરે બાજી ગોઠવે જી
===પ્રહલાદભાઈ પ્રજાપતિ
25 /1/ 2018