ये मनमोहनसिंजिकी और यूपीये सरकारकी सत्तापे चिपक रहनेकी कैसी मजबूरी ?
================
ये सरका २ ,जि का कौभ्न्द में छटक गई बोलके की घठबंधन की मज़बूरी थी
अब कोय्लेकी ,केग की रिपोर्ट को सरकार चलनेका और बचानेका बहाना बताकर छटक ने की माग क्र रही है
===प्रहेलाद्भई प्रजापति
Latest Entries »
સૌરક્ષણ અને સેવા [મુક્તક]
================
સવાર પોકારી પોકારી કહેતું હતું દિવસનો કેફ માણીલે,
સરખો વિચાર જ્યાં કર્યો એટલામાં તો સાજ ઢળી ગઈ
સૌરક્ષણ અને સેવાની શું વાત કરોછો ? ભય ને એકલતામાં
વસ્ત્રે બરાબરના થયા ત્યાં તો જોડીઓની માંગણી વધી ગઈ
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ
પંડીતાઇનો લગાવ [મુકતક ]
=========
વિચારોની આપલેમાં પણ પંડીતાઇનો લગાવ હોય છે
હું તારાથી ચડિયાતો છું એવી દાવેદારીનો દાવ હોય છે
ટાંટીયા ખેચ નીતિ, અપનાવી ચડવાના ભાવ હોય છે
નિખાલસતા ક્યા ? બગલમાં છુરી મુખમાં રામ હોય છે
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ
ઘર ફૂટે ઘર જાય
===========
અડવાણીજી વડાપ્રધાન થવા ની આશામાં ભીજેપી [ભાજપ ] ની ઘોર ખોદી રહ્યા છે
અનર પોતાના પગ પર કુહાડો મારી રહ્યા છે
પ્રગતિની પારા શીશી અધોગતિ [મૃતક ]
==================
આઝાદીના ચોસઠ [૬4] કરતા વધુ વર્ષે પણ કરોડો લોકોનો દેશ ભારત
એક અંગ્રેજ [ચર્ચિલ ] આપણા નેતાઓ વિષેની ધારણા ખોટી પાડી શક્યો નહિ
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ
મૃતક
=====
ગાંધી નાં નામે ગાંધી ચારી ખાય
ટોળો ભેગાં રાખી સાથે લુંટાય
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ
પરિબળનો બધો બળ [ ગઝલ ]
==========
પરિબળ નાં બળ રહ્યાં સબળ
બહાર ન ભીતર મળ્યાં અકળ
જીવન વહેવારની પળે પળ
સોકળ પડી જે કડી કડી વળ
નવુ નવુ શોધે સમજણથી
ફરી ફરી ને રોજ અવતરે
દસે દિશાએ પરખાણી
કથાઓ બોલે અજનબી
અજનબી ,પરખાતી રહી
ખબરની જતનો છાવરી
સરકે પાણી બન્ધ મુઠીએ
ભરતી આવે પટ છોડી ને
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ
આદત માથે લીધી [ ગઝલ ]
=========
માપ તોલ ગઝલ કે કાવ્યો ખબર નથી
જૈ ચડી ઉચ્ચક લખાણે આદત અમથી
હુ મને માપવા કે સરાણે ઉતરવા નહી
જીવન્ત રાખવા ને કવિતા સફરને વરી
પાછા જાવાને એમના મારગનો હેતુ ન્હોતો
ખોટો તો ખોટો જીવવા આદતનો મોકો લીધો
ઉદ્ભવતા વિચારો નોધવા ડાયરી લીધી
તંદુરસ્ત વિસ્તારો નાથવા કાગળે નોધી
કાચો કમળ કાચી માટી ચાકે ફરતો કરી
લીધી સમજ પાકી જાણી બોલે ગજલે અહી
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ
સમય ની સાથે ચાલ [ ગઝલ}
============
કન્ઠ ઘરડો થયો એકજ ગીતે
થયો મધ્પૂડો વધી,એકજ ગાણે
તારવી નીચોવી સુકવી પોતડી
રંગ તાણે વાણે રન્ગાઇ પોતડી
જાણવુ અઘરું ભીત પાછળ ઓગણૂ
ભીત ભેદ ભરી રાખ પાછળ ન્હોરવું
ફળિયું ઘરને પુછતુ ગીલી દન્ડાનું
ઘસાતું કલમેં શૈશવું ઓફીસે મંડાણું
સન્જોગે ટીપાઈ જે ઝળહળે
ભલા મ્હેકે ફૂલે સુગંધ સમ એ
દુરદ્શાએ જ દીધો પરવાનો
સૈયમ થી સમયને વર્તવાનો
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ
ચીંતા [ગઝલ ]
==========
જીવતો સળગે ઘરની શાખે
આફતો વરમાળ ભયની ભાખે
વણ ધુમાડે અગ્નિ ફૂકે
ભડકે બાળે અદ્રશ્ય વેગે
કાચાં કમળ ઉઠે નિભાડે
ઝાળે અગન બાળે તુમારે
દ્રષ્ટિ પારની દિશા ભણાવે
સ્થુળતા ઉતરે વિના ઘસારે
મતિજ નગરની ચોમેર વાળે
અતૂટ અંદરની તૂટે જમીરો
બટકા ખાતી લવરી કરતી
ફરતી ચૌદીશ મળી દળતી
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ

