પડકાર [કાવ્ય]
===========
જગતના તત્વ જ્ઞાન ની ઓને ખુલ્લો પડકાર છે
જેને તમે શોધો છે તે તમારી પાસે જ ઉભો છે
ઘડિયાળ ના કોટા ટક ટક નિરંતર ચાલ્યા
અરે બોલો નહી એ ચાવી ની તાકાતે ચાલ્યા
બધુજ પારકું પોતીકું કરી સતત ચાલ્યા
એ હાલ માટે સભાને સતત ચાલ્યા
સમયની ઘટ માળમો નિરંતર ચાલ્યા
રસ્તાઓ બધા અજાણ્યા થઇ સૌ ને વર્યા
આ યુગો આમ ચાલ્યા જ કરેછે
સતત એક બીજાની ચડ ઉતરની ગાથા લઇ
પાણી ની તરસ સતત પીછો કરતી
મૃગ જળે જ નજર તરસતી


આપના ગુજરાતી બ્લોગપીડિયા-ગુજરાતી બ્લોગ એગ્રીગેટર
બ્લોગને સાથે જોડેલ છો.મુલાકાત લેશો.આભાર . http://rupen007.feedcluster.com/
thankyu for your invitation i will definately come to that blog, and also is there is any suggestation also vill be appreciate
thank youy p.p.prajapati [praheladbahi prajapati]
thankyu iwil l comes to your site
thanks
THANK YOU FOR GIVING ME CHANCE IN YOUR BLOG