પ્રહલાદ પ્રજાપતિ

યુપીએ સરકારના વહીવટથી ઉભી થયેલી મુશ્કેલીઓ અને પ્રજાને મુજ્વતા હતા આ પ્રશ્નો.

યુપીએ સરકારના વહીવટથી ઉભી થયેલી મુશ્કેલીઓ અને  પ્રજાને મુજ્વતા હતા  આ  પ્રશ્નો
================================
દેશની કથળાતી  આર્થીક સ્થિતિ ………………………………એક સમાચાર

પક્ષ , પાર્ટી , નેતાઓની ઉતરોત્તર બહેતર  આર્થિક અને સમૃદ્ધ  સ્થિતિ
દા .ત. … માયાવતીની પાંચ વર્ષમાં સંપત્તિ રૂપિયા બાવન
કરોડ થી ૧૧૧ [બમણી ] થઈ……………..

રોબર્ટ વાઢેરાની સંપત્તિ  છેલ્લા ત્રણ થી ચાર વર્ષ માં ૩૦૦ કરોડ કરતાયે વધારે થઇ ગઈ
સોનિયાની  સમાચારો મુજબ દુનિયાની ચોથા નંબરની સંપત્તિવાન રાજકીય નેતા  બની ગઈ
મુલાયમ સિંહ ની સંપત્તિમાં અનેક ઘણો વધારો થઇ ગયો છે , કુટુંબ માં બધા સભ્યો શાશનમાં ,ને પાવરમાં પાવર માં
શરદપવાર ની સંપત્તિ અનેક ગણી વધી છે ,
કોંગ્રેસીઓ ની જે મોટા સ્થાનો પર છે તેઓની સંપત્તિ માં અનેક ગણો વધારો થયો છે

આમ લગભગ મોટાભાગના પક્ષ ,પાર્ટી આને નેતાઓની આર્થિક સ્થિતિ બહેતર
થઈ છે જયારે દેશ ની આર્થીક સ્થિતિ કથળતી જતી ગઈ  છે
ગરીબ વધારે…

View original post 81 more words

Advertisements